નાક ઉપર માસ્ક નહી રાખનાર ચેતજો, માસ્ક પહેર્યુ હશે પણ નાક ઉપર નહી હોય તો 200 દંડ

રાજકોટમાં માસ્ક પહેર્યુ હોય પરંતુ, નાકની ઉપર નહી હોય તો રૂપિયા 200નો દંડ ફટકારવામાં આવશે, જ્યારે માસ્ક જ ના હોય તો રૂપિયા એક હજારનો દંડ વસુલવામાં આવશે. મોટાભાગના લોકો ગળામાં માસ્ક લટકાવીને ફરતા હોય છે. પોલીસ કે મહાનગરપાલિકાના અધિકારીઓને જોવે કે તરત જ માસ્ક નાક ઉપર ચડાવતા હોય છે. આવા લોકો સામે તંત્રે લાલ આંખ […]

નાક ઉપર માસ્ક નહી રાખનાર ચેતજો, માસ્ક પહેર્યુ હશે પણ નાક ઉપર નહી હોય તો 200 દંડ
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 10:02 AM

રાજકોટમાં માસ્ક પહેર્યુ હોય પરંતુ, નાકની ઉપર નહી હોય તો રૂપિયા 200નો દંડ ફટકારવામાં આવશે, જ્યારે માસ્ક જ ના હોય તો રૂપિયા એક હજારનો દંડ વસુલવામાં આવશે. મોટાભાગના લોકો ગળામાં માસ્ક લટકાવીને ફરતા હોય છે. પોલીસ કે મહાનગરપાલિકાના અધિકારીઓને જોવે કે તરત જ માસ્ક નાક ઉપર ચડાવતા હોય છે. આવા લોકો સામે તંત્રે લાલ આંખ કરી છે. હવેથી માસ્ક હશે પણ નાક ઉપર માસ્ક નહી હોય તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે માસ્ક વિના જ હરતા ફરતા લોકો પાસેથી નિયમ મુજબ 1000નો દંડ વસુલાશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">