રાજ્ય IB દ્વારા પણ કર્ફ્યુ અને લોકડાઉન પર નજર: DGP

રાજ્યમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો અને હોટ સ્પોટ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને PPE શુટ અપાશે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે જે પોલીસ જવાનો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરે છે અને કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં કામ કરતા હોય તેવા જવાનોને PPE શુટ આપવામાં આવશે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 […]

રાજ્ય IB દ્વારા પણ કર્ફ્યુ અને લોકડાઉન પર નજર: DGP
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:44 PM

રાજ્યમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારો અને હોટ સ્પોટ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને PPE શુટ અપાશે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે જે પોલીસ જવાનો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરે છે અને કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં કામ કરતા હોય તેવા જવાનોને PPE શુટ આપવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યના પોલીસ જવાનોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ 14 જેટલા પોલીસના જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે વડોદરા ગ્રામ્યના એક પોલીસ જવાનને પણ કોરોના થયો છે.

&

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ તરફ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય આઈબી પણ નજર રાખી રહી છે. પોલીસ વડા શિવાનંદ ઝાના કહેવા મુજબ જે પણ વિસ્તારોમાં લૉકડાઉન અને કર્ફ્યૂનું પાલન નથી થતું તેવી આઈબી મારફતે માહિતી મળશે, ત્યાં પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">