રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, સફાઇ કામદારોની ભરતી માટે 500થી વધારે અરજદારો ઉમટ્યા

રાજકોટમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરેલી સફાઈ કામદારોની ભરતીમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા. મનપાએ 452 સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા હાથ ધરી, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા અરજદારોએ લાંબી લાઈન લગાવી. જે પૈકીના કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. ન કરે નારાયણ પણ જો લાંબી કતારમાં કોઈને કોરોના […]

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, સફાઇ કામદારોની ભરતી માટે 500થી વધારે અરજદારો ઉમટ્યા
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 3:19 PM

રાજકોટમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરેલી સફાઈ કામદારોની ભરતીમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા. મનપાએ 452 સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા હાથ ધરી, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા અરજદારોએ લાંબી લાઈન લગાવી. જે પૈકીના કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. ન કરે નારાયણ પણ જો લાંબી કતારમાં કોઈને કોરોના હશે તો મોટો વિસ્ફોટ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: મોંઘવારીમાં વધુ એક માર! ત્રણ મહિનાથી ગેસના બાટલામાં નથી મળી સબસિડી, ગ્રાહકોના ખાતામાં ક્યારે જમા થશે સબસિડી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">