અમરેલીના પીપાવાવમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ, આકાશમાં વિજળીના ચમકારા સાથે સર્જાયા ભયાવહ દ્રશ્યો

અમરેલીના પીપાવાવમાં મોડી સાંજે ભારે વરસાદ નોંધાયો છે. પીપાવાવ પંથકમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબકયો છે. આકાશમાં વિજળીના ચમકારા સાથે ભયાવહ દ્રશ્યો સર્જાયા. વિજળીના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે દરિયાકાંઠા વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.   Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી […]

અમરેલીના પીપાવાવમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ, આકાશમાં વિજળીના ચમકારા સાથે સર્જાયા ભયાવહ દ્રશ્યો
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 12:05 PM

અમરેલીના પીપાવાવમાં મોડી સાંજે ભારે વરસાદ નોંધાયો છે. પીપાવાવ પંથકમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબકયો છે. આકાશમાં વિજળીના ચમકારા સાથે ભયાવહ દ્રશ્યો સર્જાયા. વિજળીના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે દરિયાકાંઠા વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">