અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત,કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત
અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે ગરબા ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે. ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવી રહ્યા છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]
અમદાવાદ શહેરમાં આખરે ગરબા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી સાથે ગરબા ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 8 તાલીમાર્થીઓને ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે. ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો