અમદાવાદ-મુંબઈ હાઈવે બિસ્માર હાલતમાં,પાંચ કિલોમીટર સુધી સતત ટ્રાફિકમાં ઈમરજન્સી વાહનો ફસાયેલા રહેતા લોકો ત્રાહિમામ,NHAI ઝડપથી કામગીરી તેવી માગ

વલસાડમાંથી પસાર થતો નેશનલ હાઇ વે-૪૮ ના હાલ બેહાલ થઇ ગયા છે.પારડી તાલુકાના ખડી પાસે રસ્તો તૂટી ગયો હોવાથી ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઇ છે જેના કારણે લગભગ ૫ થી ૬ કિલોમીટર સુધી સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. સામાન્ય વાહનચાલકોની સાથે સાથે ઇમરજન્સી સેવા કે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ 2-3 કલાક સુધી ટ્રાફિક […]

અમદાવાદ-મુંબઈ હાઈવે બિસ્માર હાલતમાં,પાંચ કિલોમીટર સુધી સતત ટ્રાફિકમાં ઈમરજન્સી વાહનો ફસાયેલા રહેતા લોકો ત્રાહિમામ,NHAI ઝડપથી કામગીરી તેવી માગ
http://tv9gujarati.in/amdaavad-mumbai-…ta-loko-trahimam/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:12 PM

વલસાડમાંથી પસાર થતો નેશનલ હાઇ વે-૪૮ ના હાલ બેહાલ થઇ ગયા છે.પારડી તાલુકાના ખડી પાસે રસ્તો તૂટી ગયો હોવાથી ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઇ છે જેના કારણે લગભગ ૫ થી ૬ કિલોમીટર સુધી સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. સામાન્ય વાહનચાલકોની સાથે સાથે ઇમરજન્સી સેવા કે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ 2-3 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઇ જાય છે. અમદાવાદ-મુંબઇ જવા માટેનો આ નેશનલ હાઇ વે બિસ્માર હાલતમાં છે, છતાં NHAI તરફથી કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">