અંબિકા નદીમાં ઘસમસતા પાણી 21 ફુટે પહોચ્યા, ગણદેવી અને અમલસાડને જોડતો બ્રિજ બંધ કરાયો

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં બારે પૂર આવ્યું છે. અંબિકા નદીમા વહેતા પાણીની સપાટી 21 ફુટને સ્પર્શતા જ વહીવટીતંત્રે ગણદેવી અને અમલસાડને જોડતો અંબિકા નદી પરનો બ્રિજ વાહનવ્યવહારની અવરજવર માટે સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે અંબિકા નદીના કાંઠે આવેલા ગામોને સાવચેત કર્યા છે.   Web Stories View more Nita Ambani Tea […]

અંબિકા નદીમાં ઘસમસતા પાણી 21 ફુટે પહોચ્યા, ગણદેવી અને અમલસાડને જોડતો બ્રિજ બંધ કરાયો
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:24 PM

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં બારે પૂર આવ્યું છે. અંબિકા નદીમા વહેતા પાણીની સપાટી 21 ફુટને સ્પર્શતા જ વહીવટીતંત્રે ગણદેવી અને અમલસાડને જોડતો અંબિકા નદી પરનો બ્રિજ વાહનવ્યવહારની અવરજવર માટે સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે અંબિકા નદીના કાંઠે આવેલા ગામોને સાવચેત કર્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃસુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">