દેશમાં ચાઈનીઝ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જાણો અમદાવાદ મેટ્રો કેમ આવી વિવાદમાં?

ગલવાન ઘાટીની ઘટના બાદ દેશભરમાં ચાઈનીઝ કંપનીઓ અને વસ્તુઓ સામે વિરોધનો વંટોળ છે. આ સમયે અમદાવાદ મેટ્રો વિભાગ પણ વિવાદમાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં ચાઈનીઝ કંપનીની વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે.  પ્લેટફોર્મના સ્ક્રીન ડૉર ચાઈનીઝ કંપનીના લગાવવામાં આવ્યો હોવાથી વિવાદ વકર્યો છે. જો કે આ કોન્ટ્રાક્ટ પહેલાં જ આપી દેવાયો હતો અને તેને લઈને […]

દેશમાં ચાઈનીઝ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જાણો અમદાવાદ મેટ્રો કેમ આવી વિવાદમાં?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:18 PM

ગલવાન ઘાટીની ઘટના બાદ દેશભરમાં ચાઈનીઝ કંપનીઓ અને વસ્તુઓ સામે વિરોધનો વંટોળ છે. આ સમયે અમદાવાદ મેટ્રો વિભાગ પણ વિવાદમાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં ચાઈનીઝ કંપનીની વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે.  પ્લેટફોર્મના સ્ક્રીન ડૉર ચાઈનીઝ કંપનીના લગાવવામાં આવ્યો હોવાથી વિવાદ વકર્યો છે. જો કે આ કોન્ટ્રાક્ટ પહેલાં જ આપી દેવાયો હતો અને તેને લઈને વિચારણા પણ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચો : VIDEO: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થઈ રહ્યો છે વધારો!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">