અમદાવાદમાં અમીછાંટણા, શહેરના અનેક સ્થળે હળવો વરસાદ
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. શહેરના ઈસ્કોન, એસ.જી હાઈવે, વસ્ત્રાપુર, ગોતા, શાહપુરમાં પણ વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદ વરસતાં શહેરીજનોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા […]
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. શહેરના ઈસ્કોન, એસ.જી હાઈવે, વસ્ત્રાપુર, ગોતા, શાહપુરમાં પણ વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદ વરસતાં શહેરીજનોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો