અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરનો હાટેકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે, હાઉસિંગના મકાનોમાં પાણી ઘુસી ગયા.   Web Stories View more પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા […]

અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:53 PM

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરનો હાટેકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે, હાઉસિંગના મકાનોમાં પાણી ઘુસી ગયા.

પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">