અમદાવાદ: આનંદનગરની તપન હોસ્પિટલ પર આરોપ, કોરોનાના દર્દીના મોત બાદ પરિવારજનોને રૂ. 4.69 લાખનું બિલ પકડાવી દીધું

અમદાવાદની ખાનગી હોસ્પિટલની આડોડાઈ સામે આવી છે. આનંદનગરની તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું મોત થયા બાદ પરિવારજનોને 9 દિવસની સારવાર લેખે રૂપિયા 4.69 લાખનું બિલ પકડાવી દીધું છે. પરિવારજનોને રૂપિયા 2 લાખનું કહીને 4.69 લાખનું બિલ આપી દીધું છે. પરિવારજનો સવારથી જ હોસ્પિટલ નીચે મૃતદેહ મેળવવા માટે રાહ જોઈને બેઠા હતા. મૃતકના પરિવારજનોએ ગમે તેમ રૂપિયા […]

અમદાવાદ: આનંદનગરની તપન હોસ્પિટલ પર આરોપ, કોરોનાના દર્દીના મોત બાદ પરિવારજનોને રૂ. 4.69 લાખનું બિલ પકડાવી દીધું
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:46 PM

અમદાવાદની ખાનગી હોસ્પિટલની આડોડાઈ સામે આવી છે. આનંદનગરની તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું મોત થયા બાદ પરિવારજનોને 9 દિવસની સારવાર લેખે રૂપિયા 4.69 લાખનું બિલ પકડાવી દીધું છે. પરિવારજનોને રૂપિયા 2 લાખનું કહીને 4.69 લાખનું બિલ આપી દીધું છે. પરિવારજનો સવારથી જ હોસ્પિટલ નીચે મૃતદેહ મેળવવા માટે રાહ જોઈને બેઠા હતા. મૃતકના પરિવારજનોએ ગમે તેમ રૂપિયા 2.50 લાખ જમા કરાવ્યા. ત્યારે અન્ય રૂપિયા નહીં આપે તો મૃતદેહ ન આપવાની ચીમકી હોસ્પિટલે આપી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">