અમદાવાદ: મનપાએ PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા ફટકારી નોટિસ
PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ મનપાએ PSP પ્રોજેક્ટને નોટિસ ફટકારી છે. કોરોના અટકાવવાના પગલા ભરવામાં ઉપેક્ષા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ દિવસમાં 1 કરોડની રકમ દંડ પેટે જમા કરવા જાણ કરાઈ છે. જો દંડ જમા નહીં કરે તો તેનો ખુલાસો કંપનીએ કરવાનો રહેશે. Web Stories […]
PSP પ્રોજેક્ટને 1 કરોડનો દંડ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ મનપાએ PSP પ્રોજેક્ટને નોટિસ ફટકારી છે. કોરોના અટકાવવાના પગલા ભરવામાં ઉપેક્ષા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ દિવસમાં 1 કરોડની રકમ દંડ પેટે જમા કરવા જાણ કરાઈ છે. જો દંડ જમા નહીં કરે તો તેનો ખુલાસો કંપનીએ કરવાનો રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો