VIDEO: અમદાવાદમાં રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવા માટે તંત્રએ હાથ ધર્યુ આ અભિયાન

અમદાવાદના રેડ ઝોનમાં અભિયાન હાથ ધરાયુ છે. આ અભિયાન દ્વારા રહીશોને સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 કન્ટેન્મેન્ટ વિસ્તારમાં એક વોર્ડ પ્રમાણે 4 વાન મુકવામાં આવી છે. પ્રાથમિક સારવાર મળી રહે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને ઓળખી સારવાર આપી શકાય તે માટેનો પ્રયાસ છે. રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવા આ અભિયાન […]

VIDEO: અમદાવાદમાં રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવા માટે તંત્રએ હાથ ધર્યુ આ અભિયાન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:01 AM

અમદાવાદના રેડ ઝોનમાં અભિયાન હાથ ધરાયુ છે. આ અભિયાન દ્વારા રહીશોને સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 કન્ટેન્મેન્ટ વિસ્તારમાં એક વોર્ડ પ્રમાણે 4 વાન મુકવામાં આવી છે. પ્રાથમિક સારવાર મળી રહે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને ઓળખી સારવાર આપી શકાય તે માટેનો પ્રયાસ છે. રેડ ઝોનને ગ્રીન ઝોનમાં લાવવા આ અભિયાન હાથ ધર્યું છે. શહેરના મેયર હસ્તે મેડિકલ રથ શરૂ કરાયા હતા. દર બે કલાકે વાન સ્થળ બદલી લોકોને સારવાર આપે છે. દરેક વોર્ડના કોર્પોરેટરને રથ સુધી નાગરિકોને લઈ જવાની જવાબદારી સોંપીને સંકલન કરવામાં આવી રહ્યું છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">