કોંગ્રેસનાં ધારાસભ્યો પૈસા આપીને ખરીદાયા છે, ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી: અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી દરમિયાન આરોપ અને પ્રત્યારોપના દોર વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રુપિયા આપીને ધારાસભ્યો ખરીધ્યા છે, […]

કોંગ્રેસનાં ધારાસભ્યો પૈસા આપીને ખરીદાયા છે, ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી: અમિત ચાવડા
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 21, 2020 | 2:53 PM

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી દરમિયાન આરોપ અને પ્રત્યારોપના દોર વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રુપિયા આપીને ધારાસભ્યો ખરીધ્યા છે, ઉપરાંત ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું કે  તમામ મોર્ચે નિષ્ફળ નીવડી છે.અમિત ચાવડાએ ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું કે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાની બાબત હોય, યુવાનોની ભરતી પ્રકિયા હોય કે પછી પ્રાઇવેટ શાળા-કોલેજોની ફી માફ કરવાનો મુદ્દો હોય અને મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">