અમદાવાદ: કોરોના વાઈરસના કારણે કોંગ્રેસના આગેવાન હબીબ મેવનું નિધન
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના આગેવાન હબીબ મેવનું અવસાન થયું છે. કોંગ્રેસ આગેવાન હબીબ મેવનું કોરોના વાઈરસના કારણે નિધન થયું છે. તેમની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તેમનું મોત થયું છે. Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ […]
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના આગેવાન હબીબ મેવનું અવસાન થયું છે. કોંગ્રેસ આગેવાન હબીબ મેવનું કોરોના વાઈરસના કારણે નિધન થયું છે. તેમની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન તેમનું મોત થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો