SVP હોસ્પિટલના નર્સિગ સ્ટાફમાં નારાજગી, હાર્દિક પટેલે વળતરની કરી માગ

અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP કેમ્પસમાં એક્ઠા થયા છે. કોન્ટ્રાકટ પર રાખતી કંપની દ્વારા પગાર ઘટાડવાની જાણ કરાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 30 હજારના બદલે 22 હજાર અને 20 હજારના બદલે 14 હજાર પગાર ચુકવાશે. ત્યારે પગારમાં કાપ મુકતાં કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા […]

SVP હોસ્પિટલના નર્સિગ સ્ટાફમાં નારાજગી, હાર્દિક પટેલે વળતરની કરી માગ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:21 PM

અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP કેમ્પસમાં એક્ઠા થયા છે. કોન્ટ્રાકટ પર રાખતી કંપની દ્વારા પગાર ઘટાડવાની જાણ કરાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 30 હજારના બદલે 22 હજાર અને 20 હજારના બદલે 14 હજાર પગાર ચુકવાશે. ત્યારે પગારમાં કાપ મુકતાં કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે. ભાજપ નેતા ભરત પંડ્યાએ પગાર પર કાપ મુકવાના નિર્ણયને અયોગ્ય અને અમાનવીય ગણાવ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નર્સિગના સ્ટાફ માટે વળતરની માગ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">