અમદાવાદના આ બે વ્યક્તિત્વએ અસગવડતાના અવરોધો સામે બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું

દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ સાથે થતો અન્યાય બચાવ્યો છે. ચાંદખેડાના વૈદ્ય આદિત્ય પારેખ અને અમદાવાદના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે આ કપરા સમયમાં પણ કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને ભય અને અસગવડતાના અવરોધો સામે […]

અમદાવાદના આ બે વ્યક્તિત્વએ અસગવડતાના અવરોધો સામે બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:09 AM

દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ સાથે થતો અન્યાય બચાવ્યો છે. ચાંદખેડાના વૈદ્ય આદિત્ય પારેખ અને અમદાવાદના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે આ કપરા સમયમાં પણ કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને ભય અને અસગવડતાના અવરોધો સામે અનેક બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું છે.

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

દેશભરમાંથી પોતાના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોનો ઉકેલ મેળવવા વૈદ્ય આદિત્ય પારેખ પાસે આવતા દર્દીઓએ લોકડાઉન દરમ્યાન ખૂબ ચિંતા અને મુશ્કેલીની લાગણી અનુભવી હતી. SLE, અસ્થમા,આર્થરાઈટીસ કેન્સર,આઈબીએસ,એઇડ્સ, અલ્સરેટિવ કોલાઈટીસ, ફિસટ્યુલા તથા પેન્ક્રીયાટાઈટીસ જેવી તકલીફોમાં જેમાં અમુક સમય માટે છૂટી જતો કોર્સ પણ દર્દી માટે મોટું નુકસાન કરી જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

એવા દર્દીઓ માટે ખાસ વૈદ્ય આદિત્ય પારેખે પોસ્ટઓફિસ ખાતે અલ્પેશભાઈ શાહ અને સહ કર્મચારીઓના અનન્ય સહયોગ દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા પોતાના કોર્સની દવા દર્દીઓ સુધી પહોંચે એ કાર્ય પાર પાડ્યું હતું. આ કપરા સમય દરમ્યાન સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા સરકારના આદેશોની મર્યાદામાં રહેવા છતાં વૈદ્ય આદિત્ય પારેખ અને પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહ પોતાની ફરજમાંથી ચુક્યા ન હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">