અમદાવાદ: વતન જવા માટે 2 હજાર જેટલા મજૂરો એકઠા થયા, પોલીસની હાજરીમાં નિયમોની ઐસીતૈસી

અમદાવાદના ગોતા બ્રિજ પાસે 1500થી 2000 મજૂરો પ્રાંત કચેરી ખાતે વતન જવા માટે ઉમટી પડ્યા છે. જો કે પોલીસની હાજરીમાં જ અરાજકતા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે. પરપ્રાંતિય મજૂરોએ પોલીસની હાજરીમાં જ નિયમોની ઐસતૈસી કરી છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]

અમદાવાદ: વતન જવા માટે 2 હજાર જેટલા મજૂરો એકઠા થયા, પોલીસની હાજરીમાં નિયમોની ઐસીતૈસી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:06 PM

અમદાવાદના ગોતા બ્રિજ પાસે 1500થી 2000 મજૂરો પ્રાંત કચેરી ખાતે વતન જવા માટે ઉમટી પડ્યા છે. જો કે પોલીસની હાજરીમાં જ અરાજકતા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો છે. પરપ્રાંતિય મજૂરોએ પોલીસની હાજરીમાં જ નિયમોની ઐસતૈસી કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">