અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે મકાનમાલિકે નેવે મુકી માનવતા, મકાનનું ભાડુ ન ચુકવી શકનારા વૃદ્ધ દંપતિને પહેરેલે કપડે બહાર કાઢી મુક્યા, 6 મહિનાતી રસ્તા પર જીવન ગુજારવા મજબુર દંપતિ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ભાડાની રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ધીરુભાઇએ પત્ની રેખા બેનના ઈલાજ માટે પોતાના તમામ પૈસા ખર્ચી નાખ્યા અને તેઓ ઘરનું બે મહિનાનું માત્ર 6000 રૂપિયા ભાડું ચૂકવી ન શક્યા અને મકાન માલિકે ધીરુભાઈ અને તેમના પત્નીને પહેરેલા કપડે લોકડાઉનના ચાર દિવસ પહેલા ઘરમાંથી કાઢી મુક્યા અને દંપત્તિના સામાન સહિત ઘરને તાળું મારી દીધું […]

અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે મકાનમાલિકે નેવે મુકી માનવતા, મકાનનું ભાડુ ન ચુકવી શકનારા વૃદ્ધ દંપતિને પહેરેલે કપડે બહાર કાઢી મુક્યા, 6 મહિનાતી રસ્તા પર જીવન ગુજારવા મજબુર દંપતિ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 14, 2020 | 2:15 PM

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ભાડાની રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ધીરુભાઇએ પત્ની રેખા બેનના ઈલાજ માટે પોતાના તમામ પૈસા ખર્ચી નાખ્યા અને તેઓ ઘરનું બે મહિનાનું માત્ર 6000 રૂપિયા ભાડું ચૂકવી ન શક્યા અને મકાન માલિકે ધીરુભાઈ અને તેમના પત્નીને પહેરેલા કપડે લોકડાઉનના ચાર દિવસ પહેલા ઘરમાંથી કાઢી મુક્યા અને દંપત્તિના સામાન સહિત ઘરને તાળું મારી દીધું .

 ત્યારબાદ કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગુ થયું જેમાં ધીરુભાઈનો ધંધો બંધ થઈ ગયો અને આજે પરિસ્થિતી એ થઈ છે કે ધીરુભાઈ અને તેમના પત્નિ રેખાબેન છેલ્લા 6 મહિનાથી પણ વધારે સમયથી રાતદિવસ રસ્તા પસાર કરવાં મજબુર બન્યા છે.રેખાબેનનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેઓ ધીરુભાઈના મિત્રની ગાડીમાં રાત દિવસ પસાર કરે છે. જ્યારે ધીરુભાઈ આખો દિવસ ભાડાની રીક્ષા ચલાવે અને રાત રીક્ષામાં પસાર કરે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

લોકડાઉન લાગું ન થયું હોત તો ધીરુભાઈને આશા હતી કે તેઓ દસેક દિવસમાં મકાન ભાડાના પૈસા ચૂકવી દેશે પરંતુ લોકડાઉનના લાગુ થતા પરિસ્થિતિ વણસી અને આજે એ પરિસ્થિતિ છે કે દંપત્તિ છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયથી દંપત્તિ રસ્તા પર જીવન વિતાવવા મજબુર બન્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">