AMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, દર્દીના નામ લખવામાં કરી ભૂલ
અમદાવાદના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીનું નામ લખવામાં મોટી બેદરકારી સામે આવી છે. વટવાને બદલે રાણીપનું સરનામું લખતા અફવા ફેલાઈ છે. રાણીપના દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોઝિટીવ દર્શાવાયો. અફવાના કારણે રાણીપનો દર્દી અને પરિવાર પરેશાન થયા છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન […]
અમદાવાદના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીનું નામ લખવામાં મોટી બેદરકારી સામે આવી છે. વટવાને બદલે રાણીપનું સરનામું લખતા અફવા ફેલાઈ છે. રાણીપના દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોઝિટીવ દર્શાવાયો. અફવાના કારણે રાણીપનો દર્દી અને પરિવાર પરેશાન થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો