VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ વિધાનસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડશે
છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જેને આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજમાં જોડાશે. આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી, આમ તો બેઠકમાં શું નિર્ણય લેવાનો હતો તે પહેલાથી નક્કી હતું. આ પણ વાંચોઃ VIDEO: […]
છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જેને આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજમાં જોડાશે. આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી, આમ તો બેઠકમાં શું નિર્ણય લેવાનો હતો તે પહેલાથી નક્કી હતું.
આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સમાજના વિકાસ માટે ભાજપમાં જોડાશે તેવું નક્કી કરવામાં આવ્યું.. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ રાધનપુર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડશે.. જ્યારે ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે તેવુ નક્કી કરાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]