રાજકોટ: આજી નદી પર હાઈલેવલ બ્રિજને વિપક્ષે ખૂલ્લો મૂક્યો, વિરોધ કાર્યક્રમ કરવામાં વિપક્ષ ભાન ભૂલ્યા
રાજકોટ આજી નદી પર હાઈલેવલ બ્રિજને વિપક્ષે ખૂલ્લો મૂકયો છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ખાતમુર્હૂત કર્યા બાદ ઉદ્ઘાટન નહીં કરાતા વિપક્ષે જ બ્રિજને ખૂલ્લો મૂક્યો છે. જો કે વિરોધ કાર્યક્રમ કરવામાં વિપક્ષ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ […]
રાજકોટ આજી નદી પર હાઈલેવલ બ્રિજને વિપક્ષે ખૂલ્લો મૂકયો છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ખાતમુર્હૂત કર્યા બાદ ઉદ્ઘાટન નહીં કરાતા વિપક્ષે જ બ્રિજને ખૂલ્લો મૂક્યો છે. જો કે વિરોધ કાર્યક્રમ કરવામાં વિપક્ષ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો