VIDEO: અમદાવાદમાં યુવક પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. બે અજાણ્યા શખ્સો યુવક પર છરી જેવા હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ પણ વાંચો: સરકારે ચારધામ યાત્રાને આપી મંજૂરી, ચારધામ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે રોચક VIDEO […]
અમદાવાદના ખોખરા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. બે અજાણ્યા શખ્સો યુવક પર છરી જેવા હથિયારથી હુમલો કરી ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ પણ વાંચો: સરકારે ચારધામ યાત્રાને આપી મંજૂરી, ચારધામ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો