ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 725 કેસ, સુરતમાં રેકોર્ડ બ્રેક 254 કેસ નોંધાયા, વાંચો વિગત

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના  725 નવા પોઝિટિવ દર્દી નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 486 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 18 લોકોના મોત થયા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 725 કેસ, સુરતમાં રેકોર્ડ બ્રેક 254 કેસ નોંધાયા, વાંચો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:45 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના  725 નવા પોઝિટિવ દર્દી નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 486 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 18 લોકોના મોત થયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ભારતની આ દિગ્ગજ કંપની નહીં કરે ડ્રેગન સાથે વેપાર, ચીની કંપનીઓને થશે 900 કરોડનું નુકસાન

ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 36 હજારને પાર

725 new cases of COVID19 detected in 24 hours in Gujarat 18 died when Surat recorded highest 254 cases today

રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 36,123 થઈ ગઈ છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા હોય એવા દર્દીની સંખ્યા 25,900 નોંધાઈ છે. ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે 1,945 લોકોના મોત નીપજ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરતમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 254 નવા પોઝિટિવ કેસ

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં અમદાવાદ જિલ્લામાં ઘટાડો નોંધાયો છે.  આ તરફ સુરત શહેરમાં કોરોનાના વાઈરસના કેસ વધી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં સુરત જિલ્લામાં રેકોર્ડ બ્રેક 254 કેસ નોંધાયા હતા. જ્યારે 06 લોકોએ 24 કલાકમાં કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 5988 થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">