ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત

ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો […]

ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત
Follow Us:
| Updated on: Aug 02, 2020 | 9:52 AM

ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો વહિવટી તંત્ર દ્વારા સાવચેતી નહી દાખવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ સોમનાથ, વેરાવળમાં વધી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">