24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 29ના મોત, 442 દર્દી થયા સ્વસ્થ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 511 દર્દીઓ નોંધાયા છે.  કોરોના વાઈરસની સામે છેલ્લાં 24 કલાકમાં 442 દર્દીઓએ જંગ જીત્યો છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે.  કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્યમાં 2,88,565 ટેસ્ટ કરવામાં આવ્યા છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન […]

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા, 29ના મોત, 442 દર્દી થયા સ્વસ્થ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:10 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 511 દર્દીઓ નોંધાયા છે.  કોરોના વાઈરસની સામે છેલ્લાં 24 કલાકમાં 442 દર્દીઓએ જંગ જીત્યો છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે.  કોરોના વાઈરસ સામેની લડાઈમાં રાજ્યમાં 2,88,565 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા  511 કેસ નોંધાયા છે. આ કેસની જિલ્લા મુજબ વિગત જોવા જઈએ તો અમદાવાદમાં 334 કેસ, સુરતમાં 76 કેસ, વડોદરામાં 42 કેસ, સુરેન્દ્રનગરમાં 09 કેસ, ગાંધીનગરમાં 08 કેસ, અરવલ્લી અને ભરૂચમાં 06-06 કેસ, ભાવનગરમાં 03 કેસ, મહીસાગરમાં 03 કેસ, આણંદમાં 03 કેસ, અમરેલીમાં 03 કેસ, મહેસાણામાં 02 કેસ, સાબરકાંઠામાં 02 કેસ, પાટણમાં 02 કેસ, ખેડામાં 02 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયો છે એવા જિલ્લામાં બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, બોટાદ અને નર્મદાનો સમાવેશ થાય છે.  અન્ય રાજ્યના પણ 5 કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાતમાં કોરોનાના લીધે 1478 લોકોના મોત

રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 5779 સુધી પહોંંચી ગઈ છે.  આ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  66 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 5713 દર્દીની તબિયત સ્થિર છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 16333 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 1478 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">