સુરત: વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટનો કેસ, પોલીસે 4 લોકોની કરી ધરપકડ
સુરતના વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટના કેસ મામલે વીડિયો વાઈરલ થયા હતા. બંને સ્પાના લૂંટારા ઝડપાયા છે. બંને સ્પાની લૂંટમાં એક જ ટોળકી હોવાનું સામે આવ્યું. ઉમરા પોલીસે એક અને લીંબાયત પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો […]
સુરતના વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટના કેસ મામલે વીડિયો વાઈરલ થયા હતા. બંને સ્પાના લૂંટારા ઝડપાયા છે. બંને સ્પાની લૂંટમાં એક જ ટોળકી હોવાનું સામે આવ્યું. ઉમરા પોલીસે એક અને લીંબાયત પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો