વાંકાનેરના માટેલ ધરામાં ગાયને બચાવવા ગયેલા 3 યુવાનો તણાયા, બેને બચાવ્યા 1 લાપત્તા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ધરામાં આવેલ વરસાદી પૂરમાં ગાય તણાઈ હતી. તણાતી ગાયને બચાવવા 3 યુવાનો ધરાના ધસમસતા પૂરમાં પડ્યા હતા. જો કે ભારે વેગથી વહી રહેલા પાણીમાં ત્રણેય યુવાનો તણાયા હતા. જો કે ગ્રામ્યજનોએ ભારે જહેમતથી બે યુવાનોને માંડ માંડ બચાવ્યા હતા તો હજુ એક યુવાન લાપત્તા છે. જેની શોધખોળ ગ્રામ્યજનોએ હાથ ધરી […]
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ધરામાં આવેલ વરસાદી પૂરમાં ગાય તણાઈ હતી. તણાતી ગાયને બચાવવા 3 યુવાનો ધરાના ધસમસતા પૂરમાં પડ્યા હતા. જો કે ભારે વેગથી વહી રહેલા પાણીમાં ત્રણેય યુવાનો તણાયા હતા. જો કે ગ્રામ્યજનોએ ભારે જહેમતથી બે યુવાનોને માંડ માંડ બચાવ્યા હતા તો હજુ એક યુવાન લાપત્તા છે. જેની શોધખોળ ગ્રામ્યજનોએ હાથ ધરી છે. જુઓ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો