ગુજરાતમાં વરસાદથી ધોવાઈ ગયેલા 186 રસ્તાઓ હજુ પણ બંધ

ગુજરાતમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક રસ્તાઓને ભારે નુકસાન થયુ છે. જેના પગલે, એક નેશનલ હાઈવે સહીત કુલ 186 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. વાહનવ્યવહાર માટે બંધ કરાયેલા 186 રસ્તાઓમાં, 19 સ્ટેટ હાઈવે, જિલ્લાઓને જોડતા 7 રસ્તાઓનો સમાવેશ થાય છે. તો વિવિધ જિલ્લા પંચાયત હસ્તકના 166 રસ્તાઓ હજુ પણ બંધ છે. […]

ગુજરાતમાં વરસાદથી ધોવાઈ ગયેલા 186 રસ્તાઓ હજુ પણ બંધ
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:06 PM

ગુજરાતમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક રસ્તાઓને ભારે નુકસાન થયુ છે. જેના પગલે, એક નેશનલ હાઈવે સહીત કુલ 186 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. વાહનવ્યવહાર માટે બંધ કરાયેલા 186 રસ્તાઓમાં, 19 સ્ટેટ હાઈવે, જિલ્લાઓને જોડતા 7 રસ્તાઓનો સમાવેશ થાય છે. તો વિવિધ જિલ્લા પંચાયત હસ્તકના 166 રસ્તાઓ હજુ પણ બંધ છે.

આ પણ વાંચોઃભાજપ માટે ભાગ્યશાળી બનવા સી આર સોમનાથના શરણે, ત્રણ દિવસ સૌરાષ્ટ્રનો ખેડશે પ્રવાસ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">