કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં 180 બેડની સંખ્યા વધારાઈ

180 beds to be added in Gandhinagar Civil hospital

ગુજરાતના ચાર મુખ્ય શહેર બાદ, હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં વધુ 180 બેડ વધારાયા છે. ઓક્સિજન સાથે 210 બેડ વધારીને 300 કરાશે. જ્યારે નોન એક્સિજન બેડની સંખ્યામાં 90થી વધારો કરીને 190 કરાશે. ઉતર ગુજરાતના કોરોનાના દર્દીઓને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં મોકલાઈ રહ્યાં છે. ઓક્સિજનયુક્ત 40 બેડ ખાલી છે. તો હોસ્પિટલના તબીબો સહીત કુલ 25 કર્મીઓ કોરોનાની ઝપેટમાં સપડાયેલા છે.

READ  વિધાનસભા ગૃહમાંથી કૉંગ્રેસનું વોકઆઉટ, ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી'ના લાગ્યા નારા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments