વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદીને કોરોના, સંપર્કમાં આવનારા અન્ય કેદી-સિપાઈને ક્વોરોન્ટાઈન કરાયા

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા 18 કેદીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જેલતંત્ર ચોકી ઉઠ્યુ છે. કોરોના પોઝીટીવ એવા 18 કેદીમાંથી એક પાકા કામના કેદી અને 17 કાચાકામના કેદીઓ છે. જે તમામને હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો 18 કેદીના સંપર્કમાં આવેલા અન્ય કેદીઓ અને જેલના સિપાઈ કે અન્યોને ક્વોરોન્ટાઈન કરાયા છે.

Follow Us:
| Updated on: Jul 26, 2020 | 9:12 AM

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા 18 કેદીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જેલતંત્ર ચોકી ઉઠ્યુ છે. કોરોના પોઝીટીવ એવા 18 કેદીમાંથી એક પાકા કામના કેદી અને 17 કાચાકામના કેદીઓ છે. જે તમામને હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો 18 કેદીના સંપર્કમાં આવેલા અન્ય કેદીઓ અને જેલના સિપાઈ કે અન્યોને ક્વોરોન્ટાઈન કરાયા છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

g clip-path="url(#clip0_868_265)">