24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,335 કેસ નોંધાયા, 16,475 એક્ટિવ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,335 કેસ પોઝિટીવ આવ્યા છે અને વધુ 14 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌથી વધુ સુરતમાં 5 લોકોના મોત થયા છે, ત્યારબાદ અમદાવાદ શહેરમાં 3 લોકોના મોત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 16,475 છે. આજે વધુ 1212 દર્દીઓએ કોરોનાના માત આપી છે. Web Stories View […]
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,335 કેસ પોઝિટીવ આવ્યા છે અને વધુ 14 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌથી વધુ સુરતમાં 5 લોકોના મોત થયા છે, ત્યારબાદ અમદાવાદ શહેરમાં 3 લોકોના મોત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 16,475 છે. આજે વધુ 1212 દર્દીઓએ કોરોનાના માત આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો