વડોદરા: એમ્બ્યુલન્સને રોકવી સોસાયટી રહીશોને ભારે પડ્યું, પોલીસે 13 લોકોની કરી ધરપકડ
એમ્બ્યુલન્સને રોકી રાખવી વડોદરાના શીતલ એપોર્ટમેન્ટના લોકોને ભારે પડ્યું છે. અલકાપુરીના શીતલ એપાર્ટમેન્ટના રહીશો વિરૂદ્ધ એમ્બ્યુલન્સ રોકવાને લઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે સોસાયટીના 13 રહીશોની ધરપકડ કરી છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ […]
એમ્બ્યુલન્સને રોકી રાખવી વડોદરાના શીતલ એપોર્ટમેન્ટના લોકોને ભારે પડ્યું છે. અલકાપુરીના શીતલ એપાર્ટમેન્ટના રહીશો વિરૂદ્ધ એમ્બ્યુલન્સ રોકવાને લઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે સોસાયટીના 13 રહીશોની ધરપકડ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો