ભારતીય રાજકારણનું સૌથી અનોખું દ્રશ્ય જોવા મળ્યું અમરેલીમાં, જનતાની સમસ્યાને લઈને ભાજપ-કોંગ્રેસ નેતા આવ્યા એકસાથે, શું કેન્દ્રમાં પણ ક્યારેય ભાજપ-કોંગ્રેસ આવશે એકસાથે?

સામાન્ય રીતે ક્યારેય કોઈ મુદ્દે ભેગા ન થતાં ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. અમરેલીમાં તૂટેલા રસ્તાઓની હાલત જોતાં આખરે અમરેલી ભાજપ-કોંગ્રેસે ભેગા થઈને આ રસ્તાઓની સ્થિતિ સુધારવાનું બીડું ઝડપ્યું છે. અમરેલીના તૂટેલા રસ્તાઓ અને શહેરની દુર્દશાથી ત્રસ્ત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં થાળી વગાડી કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવનો પ્રયાસ કર્યો છે. […]

ભારતીય રાજકારણનું સૌથી અનોખું દ્રશ્ય જોવા મળ્યું અમરેલીમાં, જનતાની સમસ્યાને લઈને ભાજપ-કોંગ્રેસ નેતા આવ્યા એકસાથે, શું કેન્દ્રમાં પણ ક્યારેય ભાજપ-કોંગ્રેસ આવશે એકસાથે?
Follow Us:
Mahendra Bagda
| Edited By: | Updated on: Feb 07, 2019 | 7:47 AM

સામાન્ય રીતે ક્યારેય કોઈ મુદ્દે ભેગા ન થતાં ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. અમરેલીમાં તૂટેલા રસ્તાઓની હાલત જોતાં આખરે અમરેલી ભાજપ-કોંગ્રેસે ભેગા થઈને આ રસ્તાઓની સ્થિતિ સુધારવાનું બીડું ઝડપ્યું છે.

અમરેલીના તૂટેલા રસ્તાઓ અને શહેરની દુર્દશાથી ત્રસ્ત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં થાળી વગાડી કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવનો પ્રયાસ કર્યો છે.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અમરેલી શહેરની અતિશય બિસ્માર હાલત વિરુદ્ધ શહેરીજનો જંગે ચડ્યા છે. સરકારી તંત્ર સામે કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ભાજપના જિલ્લા પૂવૅ પ્રમુખ ડૉ.કાનાબારે ઘંટનાદ કર્યો છે. તંત્ર તેમજ સરકારને જગાડવા રાજકમલ ચોક ખાતે રાજકીય આગેવાનો મહિલાઓ અને શહેરીજનો દ્વારા કરવામાં તંત્રના કાને વાત પહોંચાડવા આમ કરવામાં આવ્યું.

અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ તેમાં જોડાયા. આગામી 3 દિવસ સુધી ‘અમરેલી બચાવો નાગરિક અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. ઉપરાંત સૌએ ભેગા મળીને આગામી 8 ફેબ્રુઆરીના રોજ અમરેલી શહેર બંધનુ એલાન પણ આપ્યું છે.

[yop_poll id=1170]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">