Yummy Recipes : કોરોના કાળમાં બહારનું ટાળો, ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ સાબુદાણા વડા

હાલ કોરોનાની મહામારી વચ્ચે બહાર જઇને ખાવુ કે બહારનું મંગાવીને ખાવું જોખમી સાબિત થઇ શકે છે માટે હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ વ્યંજન

Yummy Recipes : કોરોના કાળમાં બહારનું ટાળો, ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ સાબુદાણા વડા
સાબુદાણા વડા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 28, 2021 | 1:55 PM

હાલ કોરોનાની મહામારી વચ્ચે બહાર જઇને ખાવુ કે બહારનું મંગાવીને ખાવું જોખમી સાબિત થઇ શકે છે માટે હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ વ્યંજન અને બાળકો તથા પરિવાર સાથે ઘરે જ રહીને માણો ચટપટા સ્વાદ. આજે આપણે Yummy Recipes માં બનાવીશું સાબુદાણાના વડા (Sabudana Na Vada) જે ખાસ કરીને ભારતમાં વ્રતના સમયે કે તેહવારના સમયે બનાવવામાં આવતા હોય છે. સાબુદાણાનો ઉપયોગ મોટે ભાગે ફરાળી ડીશોમાં થતો હોઈ છે તેવીજ એક ફરાળી ડીશ આજે આપણે શીખીશું. જે બનાવવામાં ખુબ જ થોડો સમય લાગશે અને સૌને પસંદ પણ પડશે. ન કેવળ વ્રત માટે જ પરંતુ આપ આ ડીશ એક સાઈડ ડીશ તરીકે પણ ભોજન સમયે સર્વ કરી શકો છો. ઉપરાંત મહેમાનની સામે એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ પ્રસ્તુત કરી શકો છો. આપને આ વાનગીની સાથે અલગ-અલગ ચટણીઓ બનાવવાની પણ જરૂર નહી રહે. કારણકે આ ડીશની સાથે આપ રેડીમેડ ટોમેટો સોસ પણ સર્વ શકો છો.

સાબુદાણાના વડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

૧૦૦ ગ્રામ સાબુદાણા (Sago).

૨ મધ્યમ કદના બાફેલા બટાટા (potatoes).

૨ ચમચી ડ્રાઈ બ્રેડ ક્રમ્બ (dry bread crumbs).

૨ ચમચી ભાંગેલા બી (coarsely grinded peanuts).

અન્ય સામગ્રીઓ:

૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ (ginger-chili paste).

૧ ચમચી જીરું (cumin seeds).

નમક સ્વાદ અનુસાર (salt).

અડધા લીંબુનો રસ (lemon juice).

૧ ચમચી કોથમીર (coriander leaves).

તળવા માટે તેલ (oil).

સજાવટ માટે:

ટોમેટો કેચપ (tomato ketchup).

સાબુદાણાના વડા બનાવવાની રીત:

  • સાબુદાણાને ૨-૩ કલાક માટે પાણીમાં પલાળી તેને નીતારી લો. ત્યારબાદ તેને ચોખ્ખા કપડામાં લઇ લો જેથી તે સુકાય જાય. હવે સુકા સાબુદાણાને બાઉલમાં લઇ, બટાટાને સ્મેશ કરી લો અને બાઉલમાં ઉમેરો.
  • હવે તેમાં આદું-મરચાંની પેસ્ટ, જીરું, નમક, લીંબુનો રસ, કોથમીર અને ડ્રાઈ બ્રેડ કમબ અને કોર્ન ફ્લોર ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
  • હવે આ મિક્ષ્ચરમાંથી નાની સાઈઝની ટીક્કી અથવા વડા બનાવી લો. આપ આ ટિક્કીને કોઈ પણ પ્રકારનો શેપ આપી શકો છો. હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં વડાને નાંખી પ્રથમ ઊંચા તાપમાન પણ તળો, થોડી વાર બાદ ગેસ ધીમો કરી લો.
  • આ વડાને ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળો. ત્યાર બાદ સર્વિંગ પ્લેટમાં લઇ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">