Biryaniની અને તે પણ એક પ્લેટની કિંમત આટલી બધી? જાણો કઈ જગ્યાની અને કેટલાની છે આ ખાસ Biryani

દુનિયાભરમાં ખાવાના શોખીન તમારી આજુબાજુમાં મળી જ જતા હોય છે. ઘણા લોકોને સ્ટ્રીટ ફૂડ પસંદ હોય છે તો ઘણા લોકોને હોટેલમાં મોંઘુ જમવાનો. ઘણા લોકોને મુગલોની બિરયાનીને (Biryani) પણ લોકો પસંદ કરે છે.

Biryaniની અને તે પણ એક પ્લેટની કિંમત આટલી બધી? જાણો કઈ જગ્યાની અને કેટલાની છે આ ખાસ Biryani
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 24, 2021 | 5:30 PM

દુનિયાભરમાં ખાવાના શોખીન તમારી આજુબાજુમાં મળી જ જતા હોય છે. ઘણા લોકોને સ્ટ્રીટ ફૂડ પસંદ હોય છે તો ઘણા લોકોને હોટેલમાં મોંઘુ જમવાનો. ઘણા લોકોને મુગલોની બિરયાનીને (Biryani) પણ લોકો પસંદ કરે છે. ખાસ કરીને ભારતમાં ઘણા માંસાહારી લોકોની મુગલ બિરિયાની પહેલી પસંદ છે. શું તમે કયારે પણ વિચાર્યું છે કે, લોકો એક બિરયાની માટે 20 હજારનો ખર્ચ કરી શકે છે.

દુબઇની એક રેસ્ટોરન્ટએ સૌથી મોંઘી બિરયાની એટલે કે એક પ્લેટના 20 હજાર વેચવાનો દાવો કર્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર સ્થિત એક રેસ્ટોરન્ટ ‘બોમ્બે બોરો’એ હાલમાં જ રોયલ ગોલ્ડ બિરિયાની નામની વિશેષ બિરયાની પ્લેટ લોન્ચ કરી છે. આ બિરયાનીની એક મોટી ગોલ્ડન પ્લેટમાં પીરસવામાં આવે છે. આ બિરયાનીની 23 કેરેટ સોનાની પતીથી સજાવવામાં આવે છે. એક પ્લેટની કિંમત 100 દિરમ છે. જે લગભગ 20 હજાર ભારતીય રૂપિયા થાય છે.

આવો જાણીએ શું છે રોયલ ગોલ્ડ બિરયાનીમાં ? બ્રિટીશ યુગની આ ભારતીય રેસ્ટોરન્ટ શાહી બિરયાનીની પ્લેટ પીરસવામાં આવે છે. તેમાં કેસર વાળા ચોખાની બિરયાની હોય છે. તો સોનાના પાંદડાઓથી શણગારેલો કબાબ હોય છે. કાશ્મીરી લેમ્બ કેક કબાબ્સ, જૂની દિલ્હીના લેમ્બ ચોપ્સ, રાજપૂત ચિકન કબાબ્સ, મુગલાઈ કોફટા અને મલાઈ ચિકન રોસ્ટ હોય છે. આ સિવાય પ્લેટમાં ખાસ પ્રકારની ચટણી, કરી અને રાયતા રાખવામાં આવે છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

રોયલ્ટીનો અનુભવ કરવા માટે આ બિરયાની શાનદાર વિકલ્પ છે. આ શાહી ભોજનને એક થાળીમાં પીરસવામાં આવે છે. આ બિરયાનીને 23 કેરેટ ઈંટેબલ સોના સાથે ગાર્નિશ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટએ ઇન્સ્ટાગ્રામ પર આ થાળીની પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ બિરયાનીનો ઓર્ડર પહેલા જ આપવો પડે છે. આ બિરયાની તૈયાર કરવા માટે 45 મિનિટનો સમય લાગે છે. પરંતુ અમે તમને વિશ્વાસ આપીશું કે આ ભોજન યાદગાર રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">