Happy Holi 2021 : PM MODIએ આપી હોળીની શુભકામના, કહ્યું આનંદ, ઉમંગ અને હર્ષનો તહેવાર

Happy Holi 2021 :  દેશ સોમવારે હોળીનો તહેવાર મનાવી રહ્યો છે. આ ખાસ મોકા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી છે.

Happy Holi 2021 : PM MODIએ આપી હોળીની શુભકામના, કહ્યું આનંદ, ઉમંગ અને હર્ષનો તહેવાર
Narendra Modi (File Image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 29, 2021 | 10:06 AM

Happy Holi 2021 :  દેશ સોમવારે હોળીનો તહેવાર મનાવી રહ્યો છે. આ ખાસ મોકા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે લોકોને શુભકામના આપવાની સાથે કોરોનાને લઇ જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશનું પાલન કરવાની પણ અપીલ કરી છે.

રાષ્ટ્રપતિ કોવિંંદે આપી શુભકામના

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને હોળી શુભકામના આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હોળીના શુભ અવસર પર દેશવાસીઓને શુભકામના. રંગનો તહેવાર હોળી , સામાજીક સૌહાર્દનો પર્વ લોકોના જીવનમાં ખુશી અને ઉત્સાહનો સંચાર કરે છે. મારી કામના છે કે ઉમંગ અને ઉલ્લાસનો પર્વ અમારી સાંસ્કૃતિક વિવિધતામાં નિહિત રાષ્ટ્રીય ચેતના અને શક્તિનો પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ આપી શુભકામના 

પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટના માધ્યમથી લોકોને શુભકામના આપી છે. પોતોના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે આપ સૌ કોઇને હોળીની શુભકામના . આનંદ , ઉમંગ હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેક વ્યક્તિના જીવનામં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે

ગૃહમંત્રી શાહે આપી શુભકામના 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દેશવાસીઓને હોળીની શુભકામના આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સમસ્ત દેશવાસીઓને હોળી પર્વની પાવન શુભકામના. રંગ-ઉમંગ, એકતા અને સદ્ભાવનાનો આ પર્વ આપ સૌના જીવનમાં સુખ , શાંતિ અને સૌભાગ્ય લાવે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">