Zydus Cadilaની કોરોના વેક્સિનને આ અઠવાડીયે ઈમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજુરી 

ઝાયડસ કેડિલાએ 1 જુલાઈએ ZyCoV-D માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂર કરવામાં આવશે તો ભારત બાયોટેકની કોવેક્સિન બાદ તે દેશની બીજી સ્વદેશી વેક્સિન હશે.

Zydus Cadilaની કોરોના વેક્સિનને આ અઠવાડીયે ઈમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજુરી 
Zydus Cadila Corona Vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 2:48 PM

Zydus Cadila:દેશમાં કોરોનાના ત્રીજી લહેરને(Third Wave)  ધ્યાનમાં રાખીને સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ, ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કોરોના રસીને આ અઠવાડિયે મંજૂરી મળી શકે છે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ જુલાઇમાં ભારતીય ડ્રગ્સ કંટ્રોલ વિભાગ (Drugs Controller General of india)ને ઇમ્યુનોજેનિસિટી અને સલામતી સંબંધિત વધારાના ડેટા સબમિટ કર્યા હતા. જો સૂત્રોનું માનીએ તો, અગાઉ ડ્રગ રેગ્યુલેટરએ ઝાયડસ કેડિલાને વધુ ડેટા જમા કરાવવા જણાવ્યું હતું.

ઝાયડસ કેડિલાએ 1 જુલાઈએ ZyCoV-D માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂર કરવામાં આવશે તો ભારત બાયોટેકની કોવેક્સિન બાદ તે દેશની બીજી સ્વદેશી વેક્સિન હશે.

આ રસી કેવી રીતે કામ કરશે?

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

આ પ્લાઝમિડ ડીએનએ (DNA)રસી છે. આપને જણાવવું રહ્યું કે,પ્લાઝમિડ એ મનુષ્યમાં જોવા મળતા DNA નો એક નાનો ભાગ છે. આ રસી માનવ શરીરમાં કોષોની મદદથી કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન (Spike protein)તૈયાર કરે છે અને આ શરીરમાં કોરોના વાયરસના મહત્વના ભાગને ઓળખવામાં મદદ કરે છે. આ રીતે શરીરમાં જ વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે.

આ વેક્સિનને લગાવવા માટે સ્પ્રિંગની મદદથી તૈયાર કરવામાં આવેલ ડિવાઈસનો(Devices) ઉપયોગ કરવામાં આવશે,જેના દ્વારા વેક્સિનને ત્વચા પર લગાવવામાં આવશે.

આ રસીના કેટલા ડોઝ આપવામાં આવશે?

આ રસીનું પરીક્ષણ ત્રણ ડોઝ મુજબ કરવામાં આવ્યું છે. પ્રથમ ડોઝના(First dose) 21 દિવસ પછી બીજી ડોઝ આપવામાં આવશે અને ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે. સાથે કંપનીએ દાવો કર્યો હતો કે, આ રસીનું પરીક્ષણ (Vaccine Test) બે ડોઝમાં પરીક્ષણ કરવામાં આવ્યુ છે અને તે જ પરિણામો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિનના માત્ર બે ડોઝ પણ લાગુ કરવામાં આવી શકે.

આ પણ વાંચો: Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ

આ પણ વાંચો: Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">