World Bicycle Day : સાઇકલ ચલાવવાથી અનેક બીમારીઓ થાય છે છુમંતર

World Bicycle Day :કોરોનાના સમયમાં લોકો જ્યારે પોતાની તંદુરસ્તી(health) માટે ફરી એકવાર વિચાર કરતા થયા છે ત્યારે સાઇકલ (Cycle) ચલાવવાનો ટ્રેન્ડ(trend) ફરી એકવાર વધી ગયો છે. થોડા વર્ષો પહેલા જ્યારે લોકો સાયકલ ચલાવવામાં શરમ અનુભવતા હતા. પરંતુ હવે જે લોકોના ઘરમાં મોંઘીદાટ અને લક્ઝ્યુરિયસ કાર છે તે લોકો પણ સાઇકલ ચલાવે છે. યુવાનોમાં જ્યાં ફિટનેસ […]

World Bicycle Day : સાઇકલ ચલાવવાથી અનેક બીમારીઓ થાય છે છુમંતર
World Bicycle Day
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 03, 2021 | 9:32 AM

World Bicycle Day :કોરોનાના સમયમાં લોકો જ્યારે પોતાની તંદુરસ્તી(health) માટે ફરી એકવાર વિચાર કરતા થયા છે ત્યારે સાઇકલ (Cycle) ચલાવવાનો ટ્રેન્ડ(trend) ફરી એકવાર વધી ગયો છે. થોડા વર્ષો પહેલા જ્યારે લોકો સાયકલ ચલાવવામાં શરમ અનુભવતા હતા. પરંતુ હવે જે લોકોના ઘરમાં મોંઘીદાટ અને લક્ઝ્યુરિયસ કાર છે તે લોકો પણ સાઇકલ ચલાવે છે.

યુવાનોમાં જ્યાં ફિટનેસ માટે લોકો સાયકલ ચલાવવા પસંદ કરે છે અને બોડીને સ્લીમ(slim) બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ત્યાં જ કેટલાક લોકો પોતાની હેલ્થ મેઈન્ટેઈન કરવા માટે પણ સાયકલ ચલાવી રહ્યા છે.

આવો તમને બતાવીએ સાયકલ ચલાવવાના ફાયદા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જો તમે દિવસમાં બે કિલોમીટર અથવા તો 30 કિમી સુધી સાયકલ ચલાવો છો. તો વધારે લાંબો સમય સુધી યુવાન દેખાશો. અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરના બધા જ અંગો એક્ટિવ થઈ જાય છે. જેથી રાત્રે સારી ઊંઘ મેળવવામાં મદદ મળે છે. અડધો કલાક સાઇકલ ચલાવવાથી બોડીની ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.જેથી લોકો ઓછા બીમાર પડે છે. સાઇકલ ચલાવવાથી બોડીના તમામ સેલ્સ પણ મજબૂત થઈ જાય છે.

સુરત એક સાઇકલ વિક્રેતાનો કહેવું છે કે સાયકલ ચલાવવાનો ક્રેઝ હવે ધીમેધીમે વધી રહ્યો છે. યુવાનોમાં લેટેસ્ટ ગિયરવાળી સાઇકલ ટ્રેન્ડમાં છે. જેની કિંમત 5500 સુધીની 8500 રૂપિયા સુધી થાય છે.

બેઠાડુ જીવનના કારણે મોટાપણું, હૃદયરોગ અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓ વધી રહી છે. ત્યારે ફિટ અને આકર્ષક દેખાવા તમે જો કોઈ સારી એક્સરસાઇઝ વિશે વિચારતા હોવ તો તે સાઈકલિંગ જ છે.

સારા આરોગ્ય માટે, કેન્સરનો ખતરો ઓછો કરવા, મસલ્સ બનાવવા માટે, સ્ટેમીના વધારવા માટે, વજન ઘટાડવા માટે, ફેફસાની મજબૂતાઈ માટે સાઇકલ ચલાવવુ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. સાઇકલ ચલાવવાથી બીમારીઓને દૂર ભગાવી શકાય છે.

જોકે સાઇકલ ચલાવતી વખતે ધ્યાન રાખો કે તમારે વધારે માત્રામાં પાણી પીવાથી બચવું જોઈએ. તેનાથી તમને પેટમાં દુખાવો અને ઉલટી ઉબકા જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. ઉપરાંત સાઇકલ ચલાવતા પહેલા ફેટ યુક્ત ખોરાક ખાવાથી પણ બચો. જેનાથી આળસ વધે છે અને એનર્જી ઓછી થાય છે.

આ પણ વાંચો : Health Tips : કોરોનાના સમયમાં ત્વચાની આ રીતે કાળજી રાખી સમસ્યાઓથી મેળવો છુટકારો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">