Wonder Girl : અઢી વર્ષની આ બાળકીને મોઢે છે 205 દેશની રાજધાનીના નામ, લોકોએ કહ્યું આ છે સાચી વન્ડર ગર્લ, જુઓ વિડીયો

Wonder Girl : અઢી વર્ષની ઉંમરમાં હજુ બાળક કાલી-ધેલી ભાષા બોલતું હોય છે.તમે જોયું હશે કે બાળકોમાં અનોખો ટેલેન્ટ રહેલા હોય છે. કોઈ બાળક ગીત ગાવામાં તો કોઈ બાળક ડાન્સના દિવાના હોય છે. પરંતુ કેટલાક બાળકોમાં એવું ટેલેન્ટ (Talent) હોય છે જે જોય ને મોટેરાઓ પણ નીચું જોઈ બેસે છે.પંરતુ આ વાયરલ વિડીયો (viral video) જોઈ તમે પણ હેરાન થઈ જશો. આ વિડીયો અઢી વર્ષની બાળકી પ્રણીના (Praneena)નો છે.આ બાળકીને 200થી વધુ દેશની રાજધાની (capital of the country)ના નામ મોઢે છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 04, 2021 | 1:15 PM

Wonder Girl : અઢી વર્ષની ઉંમરમાં હજુ બાળક કાલી-ધેલી ભાષા બોલતું હોય છે. તમે જોયું હશે કે બાળકોમાં અનોખો ટેલેન્ટ રહેલા હોય છે. કોઈ બાળક ગીત ગાવામાં તો કોઈ બાળક ડાન્સના દિવાના હોય છે. પરંતુ કેટલાક બાળકોમાં એવું ટેલેન્ટ (Talent) હોય છે,  જે જોઈ ને મોટેરાઓ પણ નીચું જોઈ બેસે છે.

આ વાયરલ વિડીયો (viral video) જોઈ તમે પણ હેરાન થઈ જશો. આ વિડીયો અઢી વર્ષની બાળકી પ્રણિના (Praneena) નો છે. આ બાળકીને 200થી વધુ દેશની રાજધાની (capital of the country)ના નામ મોઢે છે.

દુનિયામાં હુનરમંદ લોકોની કોઈ અછત જ નથી. કેટલાક લોકોની કાબિલિયતનો અંદાજ તો બાળપણમાં જ લાગી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા (social media) પર એક અઢી વર્ષની બાળકની વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળતી નાનકડી બાળકીને 200થી વધુ દેશની રાજધાની (capital of the country) ઓના નામ મોઢે છે. વિડીયોમાં બાળકી કેટલીક દેશની રાજધાનીઓના નામ બોલી રહી છે. જેમાં કેટલીક રાજધાનીના નામ એવા પણ છે જેને યાદ રાખવું મોટી વ્યક્તિ માટે પણ સહેલું નથી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સોશિયલ મીડિયા પર આ વીડિયોને છત્તીસગઢ (Chhattisgarh)ની આઈએએસ અધિકારી પ્રિયંકા શુક્લા (IAS officer Priyanka Shukla)એ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ નાની બાળકી પ્રદીપ(pradeep tandan) ટંડનની પુત્રી છે. જેની પાસે આ અદભુત હુનર છે. આઈએએસ અધિકારી (IAS officer) એ વીડિયો શેર કરતા કહ્યું કે, માત્ર 2 વર્ષની ઉંમરમાં તેમને 205 દેશની રાજધાની (capital of the country) ઓના નામ યાદ કરી લીધા છે. બાળકીના પિતાનું કહેવું છે કે, તેમની પુત્રી પ્રણિના (Praneena) ની યાદ શક્તિ પહેલાથી જ અસાધારણ રહી છે.

આ વિડીયોની શરુઆત પ્રણિના નામની નાનકડી બાળકીથી થાય છે. જે કેમેરાની સામે જોવા મળી રહી છે. ત્યારબાદ તેમને એકબાદ એક કેટલીક દેશની રાજધાની ના નામ પુછવામાં આવે છે. અફધાનિસ્તાનની રાજધાની (capital of Afghanistan)નું નામ પુછવાનું શરુ કરી આર્મેનિયા, બહરીન, ભૂટાન, ઈઝરાયલ (Israel)અને અન્ય કેટલીક દેશની રાજધાની (capital of the country)ના નામ પુછવામાં આવે છે. પ્રણીના પુછેલા તમામ રાજધાનીના નામ કડકડાટ બોલી જાય છે.

સોશિયલ મીડિયા (social media)પર વિડીયો વાયરલ (vedio viral)થતાં જ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો જોઈને એક યુઝરે કહ્યું કે, ખરેખર બાળકીની યાદશક્તિ ખુબ સારી છે. તો અન્ય યુઝરે કહ્યું કે, આટલી નાની ઉંમરમાં જ બાળકી પાસે આટલું ટેલેન્ટ ( Talent) છે. તો ભવિષ્ય ખુબ સારું રહેશે. તેમજ અન્ય યુઝર્સ પણ બાળકીના વખાણ કરી રહ્યા છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લાઈક મળી ચૂકી છે.

 

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">