VIDEO: દેશમાં સતત કસાતો કોરોના વાઈરસનો સકંજો, એક જ દિવસમાં નોંધાયા 52 હજારથી વધુ પોઝિટિવ કેસ
દેશમાં સતત કોરોના વાઈરસનો વ્યાપ વધી રહ્યોં છે. એક જ દિવસમાં 52 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિત આંક થયો 15 લાખ 84 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી થયેલા મોતનો આંકડો 35 હજારથી પણ વધુ નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 4 લાખને પણ પાર પહોંચી છે જ્યારે માત્ર મહારાષ્ટ્રમાં […]
દેશમાં સતત કોરોના વાઈરસનો વ્યાપ વધી રહ્યોં છે. એક જ દિવસમાં 52 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિત આંક થયો 15 લાખ 84 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી થયેલા મોતનો આંકડો 35 હજારથી પણ વધુ નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 4 લાખને પણ પાર પહોંચી છે જ્યારે માત્ર મહારાષ્ટ્રમાં 14 હજાર 400થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો