Corona Vaccine: વેકિસન લીધા બાદ પણ કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, જાણો શું છે કારણ

વિશ્વભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં ઘણા કેસ એવા સામે આવ્યા છે જેમાં વેક્સિન લીધા બાદ કેટલાકને કોરોના આવ્યો હોય.

Corona Vaccine: વેકિસન લીધા બાદ પણ કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, જાણો શું છે કારણ
વેક્સિન લીધા બાદ પણ કોરોના?
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 11:09 AM

18 માર્ચે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીની કંપની સિનોફાર્મ દ્વારા બનાવેલા કોરોનોવાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અને 20 મી તારીખની તપાસમાં ઇમરાન કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. અને ત્યાર બાદ તુરંત લોકોએ વેક્સિન પર સવાલ કરવાના શરુ કરી દીધા હતા. જો કે, તમને જણાવી દઈએ કે વેક્સિન એક ટ્રેનર જેવી હોય છે. સૂક્ષ્મજંતુ સામે લડવામાં તમારી રોગપ્રતિકારક શક્તિને ટ્રેન કરવામાં ઘણા અઠવાડિયા લાગે છે.

વેક્સિન બાદ પણ થઇ શકે છે કોરોના

ઇમરાન ખાનને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાને બે દિવસ જ થયા હતા. હકીકતમાં, ખાનના ડોઝ લેતા પહેલાના ઘણા દિવસોથી સુધી તેના શરીરમાં વાયરસ હતો. એવું સંભવ છે. તેથી, ઇમરાન ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનો અર્થ એ નથી કે તેની વેક્સિન નિષ્ફળ થઈ રહી છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન ઉભો થાય છે કે કોરોના શું વેક્સિન પછી પણ કોરોના થઇ શકે છે?

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આનો અર્થ વેક્સિન નિષ્ફળતા નથી

જવાબ છે – હા, યોગ્ય રસીકરણ પછી પણ, લોકો કોરોનાવાયરસથી બીમાર હોવાની આશંકા છે. હવે વિશ્વભરમાં ઘણા લાખો લોકોને રસી આપવામાં આવી છે, અને આવામાં તેવા કિસ્સા સામાન્ય છે. આવું કેમ થાય છે, અને તેને રસી નિષ્ફળતા તરીકે બતાવવું ઠીક છે કે નહીં ચાલો જાણીએ.

જાણો શું છે બ્રેક થ્રુ કેસ

એ કોરોના ચેપ કેસ જે કોરોના વેક્સિન બાદ પણ આવે છે તેને ‘બ્રેક થ્રુ કેસ’ કહે છે. પરંતુ આ માટેની એક શરત પણ છે – બંને રસી લીધાના ઓછામાં ઓછા 14 દિવસ બાદ કેસ આવવો જોઈએ.

એન્ટિબોડીઝ બનવા માટે સમય જોઈએ

જોહન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના અમેશ એ. અદલજાએ જણાવ્યું છે કે “વેક્સિન માટેની અંતિમ સમય સીમા જરૂરી છે કારણ કે તમારા શરીરમાં SARS-CoV-2 (કોરોનાવાયરસ) ની રોકથામ માટે એન્ટિબોડીઝ વિકસાવવા માટે પૂરતો સમય હોવો જોઈએ.” ફોર્બ્સમાં સાયન્ટિસ્ટ વિલિયમ એ. હેસેલટાઇને લખેલી કોલમમાં ઇઝરાયલી સંશોધનનો ઉલ્લેખ કર્યો છે તે કહે છે કે જે લોકો સામાન્ય અને રસીનો પ્રથમ ડોઝ લે છે તે લોકો પ્રથમ 12 દિવસમાં સમાન રીતે સંક્રમિત થવાની સંભાવના છે. રસીના 17 દિવસ પછી પણ 60 થી 80 ટકા સંભાવના છે કે તેમણે કોરોનાનો ચેપ લાગે.

કોઈ વેક્સિન 100 ટકા પરફેક્ટ નથી

હકીકતમાં બ્લૂમબર્ગના ફાર્મા ઉદ્યોગ વિશ્લેષક સેમ ફઝલીએ કહ્યું હતું કે એક વેક્સિન હતી વાયરસ સામે 100% ઇમ્યુનિટી પૂરી પાડતી હતી. તે એટલું સારું હતું કે તેણે શીતળાના વાયરસનો સંપૂર્ણપણે નાશ કરી દીધો. પરંતુ એક વંધ્યીકૃત રોગપ્રતિકારક શક્તિ શોધી કાઢવી દુર્લભ છે જે ફક્ત રોગને જ ના અટકાવે છે, પણ ચેપને સંપૂર્ણપણે રોકે.

અપેક્ષા કરતા સારા પરિણામ

વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસના સંદર્ભમાં 50% અસરકારક થવાની અપેક્ષા રાખી હતી. સદભાગ્યે, બધી માન્ય રસીનો અસરકારકતા દર 95% રહ્યો. તેમ છતાં, શ્રેષ્ઠ રસી તમને ખાતરી આપી શકતી નથી કે તમે બીમાર નહીં થાઓ.

આ પણ વાંચો: કોરોનાને લઈને કેન્દ્રએ પંજાબ સરકાર પર ઉઠાવ્યા સવાલ, તો પંજાબના CMએ કેન્દ્ર પર કર્યો પલટવાર

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">