અનિલ દેશમુખ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ કેમ મૌન : દેવેન્દ્ર ફડનવીસ

મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બમાં રાજ્યના ગૃહ મંત્રી પર 100 કરોડની વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેનો બાદ તેને લઇને રાજકારણમાં ગરમાવામાં લાગ્યું છે. ભાજપ આ કેસમાં હવે આક્રમક બન્યું છે. રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસ સતત ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે.

અનિલ દેશમુખ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ કેમ મૌન : દેવેન્દ્ર ફડનવીસ
Devnendra Fadnvis File Image
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 4:26 PM

મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બમાં રાજ્યના ગૃહ મંત્રી પર 100 કરોડની વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેનો બાદ તેને લઇને રાજકારણમાં ગરમાવામાં લાગ્યું છે. ભાજપ આ કેસમાં હવે આક્રમક બન્યું છે. રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસ સતત ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. તેમજ હવે મહાવિકાસ અધાડી પર પણ પ્રહારો શરૂ કર્યા છે.

આ ઉપરાંત દેવેન્દ્ર ફડનવીસે બુધવારે રાજયપાલ ભગતસિંહ કોશિયારીને ભાજપના અનેક નેતાઓ સાથે મળ્યા હતા. તેમજ તેમને આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ફડનવીસે કહ્યું કે આ દુખની વાત છે કે આ સમગ્ર કેસમાં સીએમ ઠાકરે મૌન કેમ છે. શરદ પવારે બે દિવસ પૂર્વે સરકાર અને અનિલ દેશમુખનો બચાવ કર્યો. જયારે કોંગ્રેસ હાલ અસ્તિત્વમાં નથી. તેમણે ફરી એકવાર મહાવિકાસ અધાડી સરકારને મહાવસુલી સરકાર ગણાવી હતી.

તેમણે કહ્યું કે કોંગ્રેસે જે રીતે મૌન રાખ્યું છે તે રીતે તેમણે જણાવવું જોઇએ કે તેમને કેટલો હિસ્સો મળવો જોઇએ. તેમણે કહ્યું કે અમે રાજ્યપાલ સમક્ષ સમગ્ર કેસ મૂક્યો છે. અમને આશા છે કે આ કેસમાં ગર્વનરે વાત કરવી જોઇએ અને સીએમને પૂછવું જોઈએ કે આખરે આ અંગે તેમણે શું કાર્યવાહી કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુંબઇના પૂર્વ કમિશ્નરે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં રાજ્યના હોમ મિનિસ્ટર Anil Deshmukh પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેની બાદ ભાજપ સતત હોમ મિનિસ્ટર Anil Deshmukh નું રાજીનામું માંગી રહ્યું છે. જેમાં પૂર્વ પોલીસ કમિશ્નરે લેટર બોમ્બમાં આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી અનિલ દેશમુખે એંટીલિયા કાંડમાં ફસાયેલા સચિન વાઝેને માસિક રૂપિયા 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહને હાલમાં બદલી કરીને ડીજઇ હોમગાર્ડ બનાવવામાં આવ્યા છે. તેની બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ ઉપરાંત પરમબીરસિંહે પોતાની ટ્રાન્સફરને લઇને સુપ્રીમ કોર્ટમાં સોમેવારે અરજી કરી હતી. જો કે આજે તેની સુનવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટ આ અરજીને નકારી દીધી હતી. તેમજ કહ્યું હતું કે પ્રોટીકોલ મુજબ તેમણે આ મુદ્દે પ્રથમ હાઇકોર્ટમાં અરજી કરવાની જરૂર હતી. જેના પગલે હવે પરમબીરસિંહના એડવોકેટ આ અરજી હવે હાઇકોર્ટમાં કરશે તેમ જણાવ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">