ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણનને જાસુસી કેસમાં કોણે ફસાવ્યા? સુપ્રીમ કોર્ટે CBI તપાસનાં કર્યા આદેશ

ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણ (Nambi Narayan) સાથે જોડાયેલા 1994નાં જાસુસી મામલામાં ભૂલ કરવાવાળા પોલીસ અધિકારીઓની ભૂમિકા પર ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર વિચાર કરવા સંબંધી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.

ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણનને જાસુસી કેસમાં કોણે ફસાવ્યા? સુપ્રીમ કોર્ટે CBI તપાસનાં કર્યા આદેશ
ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણનને જાસુસી કેસમાં કોણે ફસાવ્યા? સુપ્રીમ કોર્ટે CBI તપાસનાં કર્યા આદેશ
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 4:57 PM

ISROનાં પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણ (Nambi Narayan) સાથે જોડાયેલા 1994નાં જાસુસી મામલામાં ભૂલ કરવાવાળા પોલીસ અધિકારીઓની ભૂમિકા પર ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર વિચાર કરવા સંબંધી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. આ સુનાવણીમાં ત્રણ સદસ્યવાળી પેનલે CBI તપાસ માટેનો આદેશ આ કેસમાં આપ્યો હતો. કેન્દ્રએ આ મુદ્દો રાષ્ટ્રીય બતાવીને પેનલની રીપોર્ટ પર તાત્કાલિક સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો.

સુપ્રીમનાં સેવાનિવૃત જજ ડી કે જૈનની રીપોર્ટને રેકોર્ડ પર લેવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે સીબીઆઈનાં નિદેશકને આદેશ આપ્યો હતો કે જૈન સમિતિની રીપોર્ટને પ્રાથમિક તપાસની રીતે લે અને તપાસને આગળને વધારે. જણાવી દઈએ કે 1994 જાસુસી મામલામાં વૈજ્ઞાનિક નાંબી નારાયણનને ના માત્ર છોડી મુકવામાં આવ્યા છે પરંતુ કેરળ સરકારને 50 લાખ રૂપિયા ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.

કોર્ટે વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયા આપવાનો કર્યો હતો આદેશ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોર્ટે 14 સપ્ટેમ્બર 2018નાં રોજ પેનલ બનાવીને કેરળ સરકારને 50 લાખ રૂપિયા મહેનતાણું ચુકવવાનો આદેશ કર્યો હતો. નાંબી નારાયણનને ઘણાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. પેનલ બનાવ્યા બાદ કોર્ટે ખરી ભૂલ કરવાવાળા અધિકારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કર્યો હતો કે જેને લઈને નારાયણને ઘણું ભોગવવાનો વારો આવ્યો હતો.

અવકાશ કાર્યક્રમ સાથે જોડાયેલા અગત્યનાં ગુપ્ત દસ્તાવેજોનો હતો મામલો 

1994માં મીડિયામાં છવાઈ ગયેલા આ જાસુસી મામલામાં આરોપ હતો કે ભારતનાં અવકાશી મિશન સાથે જોડાયેલા કેટલાક ગુપ્ત દસ્તાવેજને બે વૈજ્ઞાનિકો અને માલદીવની બે મહિલાઓ સહિત બીજા ચાર લોકો દ્વારા અન્ય દેશોમાં તેને મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં વૈજ્ઞાનિક નારાયણનની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે તે સમયે કેરળમાં કોંગ્રેસની સરકાર હતી. ત્રણ સદસ્ય વાળી તપાસ પેનલે સીલબંધ કવરમાં પોતાની રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધી છે. બીજી તરફ CBIએ પોતાની તપાસમાં કહ્યું હતું કે 1994માં કેરળ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ નારાયણનની ખોટી ધરપકડ માટે જવાબદાર હતા.

એ બે મહિના અને જેલની અંધારી રાત

નવેમ્બર 1994માં ધરપકડ પછી ડિસેમ્બરમાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

પોલીસની સાથે સીબીઆઈ પણ પુરાવાને શોધી નહી શકી

50 દિવસની જેલ પછી નારાયણનને જાન્યુઆરી 1995માં જામીન મળ્યા

એપ્રિલ 1996માં સીબીઆઈએ માન્યું કે મામલો ખોટો છે અને તેને બંધ કરવામાં આવે

મે 1996માં મેજીસ્ટ્રેટ કોર્ટે મામલાને હટાવીને તમામને છોડી મુક્યા

1996માં માકપા સરકારે મામલામાં બીજીવાર તપાસ કરવાની પહેલ કરી

1998માં સુપ્રીમ કોર્ટે તમામને નિર્દોષ મુક્ત કરીને મામલાને જ રદ્દ કરી નાખ્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">