દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશન કયા ? કોરોના કાળમાં સર્વે કરીને કેન્દ્ર સરકારે જાહેર કર્યા 10 શ્રેષ્ઠ પોલીસ મથક

કેન્દ્ર સરકાર દ્રારા ગુરુવારે વર્ષ 2020 દરમ્યાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાારા ભારતના ટોપ ટેન પોલીસ સ્ટેશનોની એક યાદી બહાર પાડી છે. મિડીયાને અપાયેલી જાણકારી મુજબ વર્ષ 2015માં ડીજીપી કોન્ફરન્સ ગુજરાત ના કચ્છમાં યોજાઇ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સને આપેલા નિર્દેશનાનુસાર આ યાદી ને દર વર્ષે બહાર પાડવામાં આવી છે. જોકે આ યાદીમાં આ વર્ષે ગુજરાતના […]

દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશન કયા ? કોરોના કાળમાં સર્વે કરીને કેન્દ્ર સરકારે જાહેર કર્યા 10 શ્રેષ્ઠ પોલીસ મથક
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 03, 2020 | 6:21 PM

કેન્દ્ર સરકાર દ્રારા ગુરુવારે વર્ષ 2020 દરમ્યાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાારા ભારતના ટોપ ટેન પોલીસ સ્ટેશનોની એક યાદી બહાર પાડી છે. મિડીયાને અપાયેલી જાણકારી મુજબ વર્ષ 2015માં ડીજીપી કોન્ફરન્સ ગુજરાત ના કચ્છમાં યોજાઇ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સને આપેલા નિર્દેશનાનુસાર આ યાદી ને દર વર્ષે બહાર પાડવામાં આવી છે. જોકે આ યાદીમાં આ વર્ષે ગુજરાતના પોલીસ મથકનો સમાવેશ થયો નથી.

અપાયેલી જાણકારી મુજબ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન માટે વર્ષ 2020નુ સર્વેક્ષણ ગૃહ મંત્રાલય દ્રારા પડકારજનક પરિસ્થીતી વચ્ચે હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી દરમ્યાન કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા નોંધ કરવામાં આવી હતી હતી કે, યાદી માટે પસંદ કરવામા આવેલા પોલીસ મથકોમાં થી એક વિશાળ બહુમત સંખ્યા નાના અને ગ્રામીણક્ષેત્રોની છે. 10 પોલીસ મથકો જે દેશમાં સર્વશ્રેષ્ઠ ના રુપે હતા એવા આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામા આવ્યુ છે કે ટોચના 10 પોલીસ સ્ટેશનોને કેટલાંક માપદંડ આધારે 16,671 મથકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં થી 75 પોલીસ સ્ટેશનને આગળના ચરણ માટે પણ પસંદ કરાયા હતા. જેમાંથી આખરી તબક્કામાં 10 પોલીસ સ્ટેશનનો દેશના સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સર્વેક્ષણમાં 4065 જેટલા ઉત્તરદાતાઓએ પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે, દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એ હાલની મહામારીના સમયગાળા દરમ્યાન પણ સહયોગ કર્યો છે.

વર્ષ 2020 ભારતના ટોચના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનની યાદી

1. નોંગપોક સેકમાઇ (થોબલ, મણિપુર)
2. એડબ્લ્યુપીએસ-સુરમંગલમ (સાલેમ, તમિલનાડુ)
3. ખારસંગ (ચાંગલાંગ, અરુણાચલ પ્રદેશ)
4. ઝિલમિલી (સુરજપુર, છત્તીસગ)
5. સાંગેમ (દક્ષિણ ગોવા, ગોવા)
6. કાલીઘાટ (ઉત્તર અને મધ્ય અંદમાન, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ)
7. પાકિઓંગ (પૂર્વ જિલ્લો, સિક્કિમ)
8. કંથ (મોરાદાબાદ, ઉત્તર પ્રદેશ)
9. ખાનવેલ (દાદરા અને નગર હવેલી, દાદરા અને નગર હવેલી)
10. જમમીકુંતા ટાઉન (કરીમનગર, તેલંગાણા)

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">