Whatsapp પર હવે ભાષાની મર્યાદા ચૂક્યા તો એકાઉન્ટ થશે ડિલીટ!

વોટસએપ મેસેજ એપ્લિકેશન પર હવે મેસેજ લખતા પહેલા વિચાર કરજો. કોઈ પણ પ્રકારના અપશબ્દો, ભડકાઉ પોસ્ટ અને મેસેજમાં અપશબ્દોનો ઉપયોગ કરનારાની ઓળખાણ કરશે. વોટસએપ હવે મશીન લર્નિગ ટેકનીકથી ભડકાઉ પોસ્ટ અને મેસેજમાં અપશબ્દોનો ઉપયોગ કરનારાની ઓળખાણ કરશે. ત્યારબાદ સતત સેવા નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોનું એકાઉન્ટ તરત જ ડિલીટ કરવામાં આવી શકે છે. આ ટેક્નીક ડિસેમ્બર […]

Whatsapp પર હવે ભાષાની મર્યાદા ચૂક્યા તો એકાઉન્ટ થશે ડિલીટ!
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 7:17 AM

વોટસએપ મેસેજ એપ્લિકેશન પર હવે મેસેજ લખતા પહેલા વિચાર કરજો. કોઈ પણ પ્રકારના અપશબ્દો, ભડકાઉ પોસ્ટ અને મેસેજમાં અપશબ્દોનો ઉપયોગ કરનારાની ઓળખાણ કરશે.

વોટસએપ હવે મશીન લર્નિગ ટેકનીકથી ભડકાઉ પોસ્ટ અને મેસેજમાં અપશબ્દોનો ઉપયોગ કરનારાની ઓળખાણ કરશે. ત્યારબાદ સતત સેવા નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોનું એકાઉન્ટ તરત જ ડિલીટ કરવામાં આવી શકે છે. આ ટેક્નીક ડિસેમ્બર 2019થી કામ કરવા લાગશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કંપનીએ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે વોટસએપ એવી મશીન લર્નિગ ટેક્નીક બનાવી રહી છે. જે નિયમોનું ઉલ્લંઘન કરનારા યુઝર્સની ઓળખાણ કરશે અને તેમની પર કાર્યવાહી સંભવ થશે. કંપનીએ કહ્યું હતું કે તે પહેલા માત્ર 20 ટકા શંકાસ્પદ એકાઉન્ટ પર જ કાર્યવાહી કરવામાં સક્ષમ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વોટસએપે કહ્યું કે અમે આ પ્લેટફોર્મને ખાનગી મેસેજ મોકલવા માટે ડિઝાઈન કરી હતી. વોટસએપને વધારે પ્રમાણમાં મેસેજ મોકલવા અને દુરઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યું નથી. ઓટોમેટેડ મેસેજિંગને રોકવા માટે કાર્યવાહી કરશે. જેની હેઠળ દરેક મહિને 20 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં વોટસએપના 150 કરોડ યુઝર્સ છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો : આધાર કાર્ડની જાણકારી આપતા પહેલા વિચાર કરજો ખોટી જાણકારી આપવા પર લાગી શકે છે આટલો મોટો દંડ!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">