West Bengal : બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર કહ્યું, અલવિદા, રાજનીતિમાંથી લીધો સંન્યાસ

પ. બંગાળની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપના સાંસદે ફેસબુકના માધ્યમ થકી અલવિદાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે એક ટવીટ પણ કર્યું છે.

West Bengal : બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર કહ્યું, અલવિદા, રાજનીતિમાંથી લીધો સંન્યાસ
West Bengal: Babul Supriyo says goodbye to politics,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 6:08 PM

West Bengal : પં. બંગાળની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપના સાસંદે ફેસબુકના માધ્યમ થકી અલવિદાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે એક ટવીટ પણ કર્યું છે. ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજકારણ છોડી દીધું, તેમના ફેસબુક પેજ દ્વારા જાહેરાત કરી. તેમણે ટ્વીટમાં કંઇક આવું લખ્યું છે. “ગુડબાય. હું કોઈ રાજકીય પક્ષમાં નથી જઈ રહ્યો. ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈ (એમ) કોઈએ મને બોલાવ્યો નથી, હું ક્યાંય જતો નથી . સામાજિક કાર્ય કરવા માટે કોઈએ રાજકારણમાં હોવું જરૂરી નથી,” તેમણે પોસ્ટ કર્યું

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપના મોટા નેતા બાબુલ સુપ્રિયોએ રાજકારણને અલવિદા કહ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે કે તે રાજકારણમાં માત્ર સમાજ સેવા માટે આવ્યા છે. હવે તેમણે રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું છે કે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવવાની જરૂર નથી. તેઓ રાજકારણથી અલગ થયા પછી પણ તે હેતુને પૂર્ણ કરી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મુક્યો છે કે તેઓ હંમેશા ભાજપનો ભાગ રહ્યાં છે અને રહેશે.

છેલ્લા કેટલાક દિવસોથી બાબુલ સુપ્રિયોના મૌન અને ભાજપમાં તેમની ઘટતી ભૂમિકા પર ઘણા સવાલો થઇ રહ્યાં હતા. એવી અટકળો હતી કે બાબુલ સુપ્રિયો કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. હવે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા, બાબુલે તે તમામ વિવાદો પર વિગતવાર વાત કરી છે. તેમણે કહ્યું છે કે મને પાર્ટી સાથે કેટલાક મતભેદો હતા. તે વસ્તુઓ ચૂંટણી પહેલા જ બધાની સામે આવી ગઈ હતી. હું હારની જવાબદારી પણ લઉં છું, પરંતુ અન્ય નેતાઓ પણ જવાબદાર છે.

બાબુલ સુપ્રિયોએ પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ લાંબા સમયથી પાર્ટી છોડવા માંગતા હતા. તેણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું કે તે હવે રાજકારણમાં રહેવા માંગતા નથી. પરંતુ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને રોકવાના કારણે તેમણે દરેક વખતે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. પરંતુ હવે કારણ કે તેમના કેટલાક નેતાઓ સાથે મતભેદો શરૂ થઈ ગયા હતા અને તમામ વિવાદો પણ લોકોની સામે આવી રહ્યા હતા, તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">