West Bengal : વીજળી પડવાથી 26 લોકોના મૃત્યુ, વડાપ્રધાન મોદીએ જાહેર કરી સહાય

West Bengal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

West Bengal : વીજળી પડવાથી 26 લોકોના મૃત્યુ, વડાપ્રધાન મોદીએ જાહેર કરી સહાય
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 11:25 PM

West Bengal : પશ્ચિમ બંગાળમાં વીજળીએ હાહાકાર મચાવ્યો છે. 7 જૂનને સોમવારે રાજ્યના પાંચ જિલ્લામાં વીજળી પડવાથી 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.સોમવારે પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાના કારણે 26 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કરવાની સાથે વળતરની પણ જાહેરાત કરી છે.

મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની જાહેરાત પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું કે, “મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે, જેમણે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વીજળી પડવાના કારણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલ્દી જ સ્વસ્થ થાય.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતું ગૃહમંત્રી શાહે ટ્વિટ કર્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં વીજળી પડવાના કારણે લોકોનાં મોતની ઘટના ખૂબ જ દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા West Bengal માં વીજળી પડવાના કારણે મુર્શીદાબાદ જિલ્લામાં વધુ ત્રણ લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે જંગીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલકત્તા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં બપોર પછીથી ભારે વરસાદ પડ્યો હતો, જેને હવામન વિભાગે ચોમાસા પૂર્વેના વરસાદ તરીકે વર્ણવ્યું હતું. વીજળી પડવાને કારણે હુગલીમાં 11, મુર્શિદાબાદમાં 2, બાંકુરામાં 2, પૂર્વ મિદનાપુર અને પશ્ચિમ મિદનાપુરમાં 1 વ્યક્તિનાં મોત થયાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">