ચેતજો! Paytm વાપરો છો અને કરી આ ભૂલ કરી તો ઉપડી જશે ખાતામાંથી પૈસા

Paytm જેવા ઓનલાઈન એપ દ્વારા શોપિંગ કરવાનું અને દુકાનો પર પેમેન્ટ કરવાનું ચલણ વધ્યું છે. લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળી રહ્યાં છે અને તેમાં ઘણાં ગઠીયાઓ લાભ પણ લઈ જતાં હોય છે.   કંપનીના ફાઉન્ડર વિજય શેખર દ્વારા જ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર […]

ચેતજો! Paytm વાપરો છો અને કરી આ ભૂલ કરી તો ઉપડી જશે ખાતામાંથી પૈસા
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 1:13 PM

Paytm જેવા ઓનલાઈન એપ દ્વારા શોપિંગ કરવાનું અને દુકાનો પર પેમેન્ટ કરવાનું ચલણ વધ્યું છે. લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળી રહ્યાં છે અને તેમાં ઘણાં ગઠીયાઓ લાભ પણ લઈ જતાં હોય છે.   કંપનીના ફાઉન્ડર વિજય શેખર દ્વારા જ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો   :   ફાસ્ટેગ શું છે અને શું છે તેના ફાયદા? જુઓ VIDEO

Paytm કંપનીના ફાઉન્ડર દ્વારા એક ટ્વીટ કરીને લોકો સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ફોનમાં કોઈ KYCને લઈને મેસેજ આવે અને તે બાદ કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની વાત હોય તો તેનાથી ચેતી જવાની જરુર છે. આવા મેસેજના લીધે એપ્લીકેશન ડાઉનલોડ થયા બાદ ફોનનું તમામ સંચાલન ગઠીયાઓ કે હેકર્સ લઈ છે અને તમારા ખાતામાંથી પૈસા ઉઠાવી લે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ કંપનીના ફાન્ડર દ્વારા જ અપીલ કરવામાં આવી કે લોકો આવા કોઈ મેસેજની જાળમાં ન આવે. જો આવી ભૂલ કરી તો બેંક ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થઈ શકે છે. વિજય શેખર પેએટીએમના ફાઉન્ડર છે અને ટ્વીટર લોકોને સાવચેતી અંગે ટિપ્સ આપતા હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">