દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી કરી ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી ધરપકડ કરી છે. પોલીસની માહિતી અનુસાર આંતકી પર 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2007માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક અથડામણ બાદ જૈશના ચાર આતંકીઓ શાહિદ, બશીર અહમદ, ફૈયાઝ અહમદ અને અબ્દુલની ધરપકડ કરી હતી. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી કરી ધરપકડ
teererist
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 4:09 PM

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકી બશીર અહમદની શ્રીનગરથી ધરપકડ કરી છે. પોલીસની માહિતી અનુસાર આંતકી પર 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2007માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક અથડામણ બાદ જૈશના ચાર આતંકીઓ શાહિદ, બશીર અહમદ, ફૈયાઝ અહમદ અને અબ્દુલની ધરપકડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પણ વાંચોઃ VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બશીર પાસેથી 4 ડેટોનેટર, એક ટાઇમર, 6 હેન્ડ ગ્રેનેડ, એક 30 બોરની પિસ્તોલ, બે જીવતા કારતુસ સાથે એક મેગેઝીન ઝડપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આ લોકોએ ખુલાસો કર્યો હતો કે તેઓ જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્ય છે અને દિલ્હીમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. 2007માં દિલ્હી પોલીસની સાથે એન્કાઉન્ટર બાદ બશીરની ધરપકડ થઈ હતી. બાદમાં નીચલી કોર્ટમાંથી તે છુટી ગયો હતો.

[yop_poll id=”1″]

જોકે હાઈકોર્ટે તેને સજા સંભળાવી હતી, જામીન મળ્યા બાદ હાઈકોર્ટમાં હાજર થઈ રહ્યો નહોતો, તેથી કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. ખાનગી માહિતીના આધારે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">